Tuesday 25 August 2015

CCC ONLINE QUIZ-1

1. કી બોર્ડમાં કેટલી ફંકશન કી જોવા મળે ?
૧૦
૧૧
૧૨
૧૫

2. પ્રિન્ટ કમાન્ડ ક્યા મેનુમાં હોય છે ?
FILE
EDIT
VIEW
TOOLS

3. છેલ્લે કરેલ ક્રિયાને કોણ ઉલટાવે?
PAST
CUT
BACK SPACE
UNDO

4. google@gmail.com માં google શું છે?
કંપનીનું નામ
વપરાશ કર્તાનું નામ
હોસ્ટ
કોઈપણ નહીં

5. કટ,કોપી ઓપ્શન ક્યા મેનુંમાં આવે?
file
edit
view
help

6. આમાંથી ચેટ શેમાં થાય ?
google messanger
yahoo messanger
net messanger
sms

7. ઈન્ટરનેટની માલિકી કોણ ધરાવે છે?
અમેરીકા
ભારત
ઈન્ગ્લેન્ડ
કોઈ નહીં

8. MS WORD શરૂ કરવાની ફાઈલનું એક્ષ્ટેન્શન કયું છે?
ms office
ms word.exe
word.exe
winword.exe

9. portrait and landscape એ શું છે ?
page orientation
page margins
page setup
page size

10. ફોન્ટને બોલ્ડ કરવા કઈ શોર્ટકટ કી છે ?
Ctrl + A
Ctrl + B
Ctrl + C
Ctrl + V

11. કોપી કરવા કઈ શોર્ટકટ કી છે ?
Ctrl + V
Ctrl + C
Ctrl + A
Ctrl + X

12. CRT નું પુરું નામ જણાવો.
કરેક્ટ રેમ ટેબ
કરેક્ટ રીસર્ચ ટ્યુબ
કેથોડ રે ટ્યુબ
કેથોડ રાઈટ ટેબ

13. બેઝ લાઈનથી ઉપર લખાયેલ શબ્દને શું કહેવાય ?
Super script
Sub script
Non script
Top script

14. Delete કરાયેલ Mail ક્યાં જાય?
Trash Box
Inbox
Out Box
Sent Box

15. URL ના ક્યા બે ભાગ છે?
TCP-IP
TCP-ISP
પ્રોટોકોલ-ડોમેઈન
એકપણ નહીં

16. F8 ને ત્રણ વખત પ્રેસ કરવાથી શું થાય ?
શબ્દ સિલેક્ટ થાય
વાક્ય સિલેક્ટ થાય
પેરેગ્રાફ સિલેક્ટ થાય
એકપણ નહીં

17. પ્રોગ્રામ તમારી પાસેથી વધારે માહિતી માગે તો શેમાં માગે ?
સ્ટેટસ બારમાં
ટાઈટલ બારમાં
મેસેજ બોક્ષમાં
ડાયલોગ બોક્ષમાં

18. ઈમેઈલમાં BCC એટલે શું ?
બ્લેક કાર્બન કોપી
બ્લાઈન્ડ કાર્બન કોપી
બ્લેન્ક કાર્બન કોપી
બીટ કાર્બન કોપી

19. .gov,.in,.nic.in એ શું છે?
ડોમેઈન
કન્ટ્રી કોડ
કંપની કોડ
યુઝર નામ

20. મિનિમાઈઝ કરેલી ફાઈલ ક્યાં જોવા મળે?
ડેસ્કટોપમાં
ટાઈટલબારમાં
ટાસ્કબારમાં
સ્ટેટસબારમાં

21. MS WORD શું છે?
સિસ્ટમ ફાઈલ
ઓપરેટીંગ સિસ્ટમ પ્રોગ્રામ
મીની પ્રોગ્રામ
સોફ્ટવેર

22. કમ્પ્યુટરમાં સૌથી નાનામાં નાનું કયું ?
PDA
PDF
UTF
POT

23. કમ્પ્યુટરના નિયંત્રણ માટે વિન્ડોઝની કઈ સગવડનો ઉપયોગ થાય ?
કી બોર્ડ
માઉસ
કંટ્રોલ પેનલ
એડ એન્ડ રીમૂવ પ્રોગ્રામ

24. વેબસાઈટ પરથી માહિતી મેળવવા શેનો ઉપયોગ થાય ?
ગુગલ
બ્રાઉઝર
મેસેન્જર
યાહુ

25. WORD નું એક્ષટેન્શન શું છે?
.DOC
.WAV
.XLS
.PPT

Score =
Correct answers: